v

v

Translate

પૃષ્ઠ

છબી

છબી
સુવિચાર :- દરેક વ્યકિતમાં કુદરતે એકસરખી શક્તિ મૂકી છે. માત્ર તેનું મનોબળ જ તેને સફળ બનાવે છે. || નીચે ગબડી પડવામાં નિષ્ફળતા નથી, પણ ત્યાં પડી રહેવામાં નિષ્ફળતા છે. || આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.

આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે .

બ્લોગની મુલાકાત લઈ યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી તમારો અભિપ્રાય મારા માટે માર્ગદર્શકરૂપ બનશે. .

gifs

નવીન માહિતી



શાળા પ્રવેશોત્સવ ફાઈલ ડાઉનલોડ કરો.

ધોરણ - ૧ અને ૨ પરીણામ પત્રક (નવી અધ્યયન નિષ્પત્તિ અનુસાર)

મોઘવારી ગણતરી માટે મોઘવારી ગણનયંત્ર ડાઉનલોડ કરો.



ધોરણ - ૧ થી ૮ ના પરિણામ પત્રક ડાઉનલોડ કરો.

સપ્તરંગી પ્રવૃત્તિઓનું માસવાર આયોજન ધો:૧ અને ૨

સાતમા પગારપંચ મુજબ પગાર અને એરિયર્સની ગણતરી કરવા એક્સલ ફાઈલ ડાઉનલોડ કરો.

પ્રજ્ઞાઅભિગમ બોલતી તસવીર



   પ્રજ્ઞાવર્ગની મુલાકાત લેતા S.M.C. કમિટીના સભ્યો


       

     પ્રજ્ઞાવર્ગમાં પ્રવૃત્તિ ધ્વારા અધ્યયન કાર્ય કરતા શાળાના શિક્ષિકા શ્રી . વર્ષાબેન વી. પટેલ














      પ્રવૃત્તિમાં ઓતપ્રોત પ્રજ્ઞા વર્ગના બાળકો



         પ્રજ્ઞાવર્ગની મુલાકાત દરમ્યાન S.M.C. કમિટીના સભ્યોને વિદ્યાર્થી પ્રોફાઇલ વિશે સમજ આપતા શાળાના શિક્ષિકા શ્રી. સોનલબેન ડી. પટેલ   



















 પ્રજ્ઞા વર્ગની મુલાકાત લેતા બી.આર.સી. કૉ .ઓડીનેટર શ્રી. જીગ્નેશભાઈ પટેલ  


























 પ્રજ્ઞા વર્ગની મુલાકાત                         લેતા          સી.આર.સી.કૉ.ઓડીનેટર  શ્રી.અમિતભાઈ રાવલ અને સાથે શાળાના આચાર્યશ્રી.ચંદ્રેશભાઈ 









પ્રજ્ઞા વર્ગમાં પ્રવૃતિમાં મશગૂલ બાળકો 

























પ્રજ્ઞા વર્ગ ધોરણ- ૧ ની મુલાકાત લેતા સાબરકાંઠા કલેક્ટરશ્રી. બંછા નિધી પાની   સાહેબશ્રી અને સાથે શાળાના પ્રજ્ઞા વર્ગ શિક્ષિકા બહેનશ્રી. વર્ષાબેન વી. પટેલ તલોદગામ પ્રા. શાળા            






                           

1 ટિપ્પણી: