v

v

Translate

પૃષ્ઠ

છબી

છબી
સુવિચાર :- દરેક વ્યકિતમાં કુદરતે એકસરખી શક્તિ મૂકી છે. માત્ર તેનું મનોબળ જ તેને સફળ બનાવે છે. || નીચે ગબડી પડવામાં નિષ્ફળતા નથી, પણ ત્યાં પડી રહેવામાં નિષ્ફળતા છે. || આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.

આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે .

બ્લોગની મુલાકાત લઈ યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી તમારો અભિપ્રાય મારા માટે માર્ગદર્શકરૂપ બનશે. .

gifs

નવીન માહિતી



શાળા પ્રવેશોત્સવ ફાઈલ ડાઉનલોડ કરો.

ધોરણ - ૧ અને ૨ પરીણામ પત્રક (નવી અધ્યયન નિષ્પત્તિ અનુસાર)

મોઘવારી ગણતરી માટે મોઘવારી ગણનયંત્ર ડાઉનલોડ કરો.



ધોરણ - ૧ થી ૮ ના પરિણામ પત્રક ડાઉનલોડ કરો.

સપ્તરંગી પ્રવૃત્તિઓનું માસવાર આયોજન ધો:૧ અને ૨

સાતમા પગારપંચ મુજબ પગાર અને એરિયર્સની ગણતરી કરવા એક્સલ ફાઈલ ડાઉનલોડ કરો.

ગુજરાતી / હિન્દી ફ્રોન્ટ

ડાઉનલોડ કરવા ક્લિક કરો .

શ્રુતિ ફ્રોન્ટ લખાણ માટે લે આઉટ

ગુજરાતી સરલ - ૧          LINK - 2                                                                   હિન્દી સરલ - ૧

ગુજરાતી સરલ - ૨          LINK - 2                                                                   હિન્દી સરલ - ૨

ગુજરાતી સરલ - ૩          LINK - 2                                                                   હિન્દી સરલ - ૩

ગુજરાતી સરલ - ૪          LINK - 2                                                                   હિન્દી સરલ - ૪

ઘનશ્યામ                        LINK - 2                                                                  સરજુદાસ હિન્દી

નિલકંઠ                           LINK - 2

હરી                                 LINK - 2

એ ડી સન આરઝુ    ( બ ક મા ન )                LINK - 2
  
એ ડી સન અઝીઝ          LINK - 2

એડી સન બીગ               LINK - 2

એ ડી સન પ્રિન્સ             LINK - 2

એલ એમ જી અરુણ        LINK - 2

એલ એમ જી લક્ષ્મી

એલ એમ જી રૂપેણ

એલ એમ જી ઉષા

એલ એમ પી તારા

વરુણ  

હરીક્રિષ્ણા                       LINK - 2

16 ટિપ્પણીઓ:

  1. આ ફોન્ટ ડાઉનલોડ થતા નથી કઈ રીતે ડાઉનલોડ કરવા???

    જવાબ આપોકાઢી નાખો
  2. https://www.opendrive.com/?e=File+not+found.એવું લખેલું આવે છે વિનોદ ભાઈ જરા જવાબ આપજો

    જવાબ આપોકાઢી નાખો
  3. દિલીપભાઈ બ્લોગની મુલાકાત લેવા બદલ ખૂબજ આભાર . ફોન્ટ માટેની સમસ્યા દૂર કરેલ છે. ઉપયોગ કર્યાં પછી જણાવવા વિનંતી.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. વિનોદભાઈ ફોન્ટ માટેની સમસ્યા દૂર થઇછે. ખુબ જ મહત્વના પત્રકો મળ્યા... શાળા ના સ્ટાફ તરફથી તમારો ખુબજ આભાર... નવીન માહિતી અપતા રહો ... ખુબ ખુબ આભાર...

      કાઢી નાખો
  4. vinodbhai have font download thay che. khub khub aabhar, khub j saras work che.

    જવાબ આપોકાઢી નાખો
  5. વધુ ડાઉનલોડ પ્રક્રિયાના કારણે હાલમાં તકલીફ પડી હશે. થોડા સમયમાં ડાઉનલોડ કરી શકશો.

    જવાબ આપોકાઢી નાખો
  6. વિનોદ ભાઈ ખુબજ સુંદર અને પ્રસશનિય કાર્ય ડો.આમ્બેડકર નગર શાલા જુનાગઢ ના તમામ સ્ટાફ વતી આભાર

    જવાબ આપોકાઢી નાખો
  7. વિનોદ ભાઈ ખુબજ સુંદર અને પ્રસશનિય કાર્ય ડો.આમ્બેડકર નગર શાલા જુનાગઢ ના તમામ સ્ટાફ વતી આભાર

    જવાબ આપોકાઢી નાખો
  8. 1.1.1987 thi 1.1.2018 sudhi maghavari na taka aapni pase hoy to mukava macerbani karsho ji

    જવાબ આપોકાઢી નાખો
  9. નમસ્તે વિનોદભાઈ, LMG Arun ફોન્ટમાં 'જી' આ રીતે આખો નથી આવતો, પણ જ ની સાથે ી જોડાયેલું આવે છે, LMG Arun ફોન્ટમાં 'જી' આ રીતે આખો આવે એ માટે કોઈ ઉપાય બતાવવા વિનંતી છે.

    નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય'
    મો.૯૭૧૪૪૪૪૦૫૫

    જવાબ આપોકાઢી નાખો
  10. આપ દ્વારા ખુબ જ મહેનત કરીને ભૂતકાળની અમારી સમસ્યા દુર કરીને હાલની લેટેસ્ટ પદ્ધતિ અપનાવીને સૌ સારસ્વત મિત્રોને પીરસવાનો આપનો અથાગ પ્રયત્ન બદલ ખુબ ખુબ આભાર સાથે ધન્યવાદ

    જવાબ આપોકાઢી નાખો
  11. ધોરણ 3,4,૫,ની બીજા સત્રની અધ્યયન નીસ્પત્તિઓ મુકવા વિનંતી

    જવાબ આપોકાઢી નાખો